SHREE TAKSHASHILA VIDHYALAY 82% Result of Std 10th
|
| તક્ષશીલા વિધાલયનું ધો. ૧૦ નું ૮૨ ટકા પરિણામ |
| સુરત, તા. ૫ શ્રીતશશીલા વિધાલયનું એસએસસી વર્ષ ૨૦૦૯-૧૦ માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડદ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ની પરિક્ષામાં શાળાનું પરિણામ ૮૨ ટકા આવેલ છે. જેમાં પ્રથમ ક્રમ પટેલ હિતેશ અશોકભાઈ ૯૨.૯૨ ટકા, દ્રિતીય ક્રમે ચોટલિયા હિરેન નરોતમભાઈ ૮૮.૭૭ ટકા, તૃતીય ક્રમ વાલાણી ખુશી રતીલાલે ૮૮.૧૫ ટકા પ્રાપ્ત કરેલ છે. ઉત્તીર્ણ થયેલા દરેક વિધાથીને શાળા પરિવાર તથા ટ્ર્ર્સ્ટી શ્રી જયસુખભાઈ પસ્સાણા અભિનંદન પાઠવે છે. |
|
|
|